GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના નવલખી ફાટક બ્રીજ પર BMW કાર ભડ ભડ સળગી ઉઠી
MORBI:મોરબીના નવલખી ફાટક બ્રીજ પર BMW કાર ભડ ભડ સળગી ઉઠી
મોરબીના નવલખી ફાટક પર બનાવવામાં આવેલ બ્રીજ પર રાત્રીના એક લઝરીયસ કાર અચાનક સળગી ઉઠી હતી જોઈ કે સમયસુચકતાના કારણે કારમાં બેઠેલ પરિવાર નીચે ઉતરી જતા જાનહાની ટળી હતી.ધટનાની જાણ થતા જ ફાયરની ટીમ દોડી આવીને આગ પર કાબુ મેળવ્યો હતો.
મોરબીના નવલખી ફાટક વાળા બ્રિજ ઉપરથી જતી એક BMW કાર ઓચિંતી સળગી ઉઠી હતી. જો કે આ કારમાં એક મહેસાણાના પરિવારના 4 સભ્યો હતા. જેઓ સમય સુચકતા વાપરી તુરંત કારમાંથી ઉતરી ગયા હોવાની માહિતી મળી છે ધટનાની જાણ થતા જ ફાયર વિભાગ સ્થળ પર દોડી આવી આગ પર કાબુ મેળવ્યો હતો તો ક્યા કારણોસર કારમાં આગ લાગી તે જાણી શકાયું નથી