GUJARAT

પશ્ચિમ કચ્છ પોલીસે અધિકારી અને પીએસઓના કાયમી નંબર જારી કર્યા

ભુજ : લેન્ડલાઈન ટેલીફોન મૃતપાય બનતા પોલીસ મથક કે અધિકારીઓને અધિકૃત નંબર ઉપર સંપર્ક કરવું જિલ્લાભરમાં લગભગ અશક્ય બન્યું હતું. જેથી બોર્ડર રેન્જ આઈજી જે.આર.મોથાલીયાના નિર્દેશ અનુસાર પશ્ચિમ કચ્છના ૨૪ પોલીસ મથકોના પીઆઈ/પીએસઆઇ અને પીએસઓ માટે અધિકૃત મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે. હવેથી નાગરીકો અધિકૃત નંબરો ઉપર અધિકારી અને પીએસઓનો સંપર્ક સહેલાઈથી કરી શકશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!