ANANDANAND CITY / TALUKOGUJARAT

આણંદ કમોસમી માવઠાના પગલે ભાલેજ ઓવરબ્રિજ નીચે સહીત ઘણી નીચાણવાળા વિસ્તાર માં પાણી ભરાયા.

  • આણંદ કમોસમી માવઠાના પગલે ભાલેજ ઓવરબ્રિજ નીચે સહીત ઘણી નીચાણવાળા વિસ્તાર માં પાણી ભરાયા.

તાહિર મેમણ : આણંદ : 28/11/2023- આણંદ શહેરમાં વર્ષેલા કમોસમી માવઠાના પગલે નવા બસ સ્ટેન્ડ પાસે,ભાલેજ ઓવરબ્રિજ, જીટોડિયા રોડ અને અન્ય ઘણી સોસાયટી માં નીંચાણવાળી સોસાયટી વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા હતા. વરસાદે વિરામ લેતા 30 કલાક થયા પણ હજુ સુધીમાં પાણી ન ઓસર્તા સ્થાનિક રહીશોને પારંવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

 

 

 

કમોસમી માવઠાના કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયા હતા જેથી લોકોને એકરજવર માં મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ભાલેજ બ્રિજ નીચે ખાટકી વાદ પાસે પાણી ભરાયા હતા જયારે ગણેશ ચોકડી નજીક પણ પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ઘણી જગયએ રોડ ઉંચા બની ગયા હોય આજુ બાજુ મકાન નીચે થઈ ગયા હોય એવી ઘણી સોસાયટી માં પાણી ભરાયે ગયેલ છે તેથી પાણી ભરાયેલ સોસાયટી માં રહેવાસી ઓ ને હાલાકી વેઠવી પડે છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!