GUJARATHALVADMORBI

હળવદના શક્તિનગર ગામે જુગાર રમતા ૭ પતા પ્રેમી ઝડપાયા

હળવદના શક્તિનગર ગામે જુગાર રમતા ૭ ઝડપાયા

હળવદ પોલીસ મથકના પી આઈ કે એમ છાસિયાના માર્ગદર્શન હેઠળ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના બીપીનભાઈ પરમાર તથા ગંભીરસિંહ ચૌહાણને બાતમી મળી હતી કે હળવદ તાલુકાના શક્તિનગર ગામના સ્મશાનની પાછળના ભાગે આવેલ પ્લોટીંગમાં જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે દરોડા પાડી ત્યાં જુગાર રમતા .

શરીફભાઈ મોહમદભાઇ ફકીર, ઈકબાલભાઇ મુસાભાઇ મમાણી, રજાકભાઇ અકબરભાઈ જંગરી,સુરેશભાઇ વિનુભાઈ વાઘેલા,નાનજીભાઈ માલાભાઈ વાઘેલા, હસમુખભાઇ પ્રભુભાઇ ગડેશીયાને રોકડા રકમ રૂ.૩૦૭૦૦ સાથે ઝડપી પાડ્યા હતા જ્યારે ગોવીંદભાઈ ઉર્ફે ગટીયો અજાભાઈ જખાણીયા નાશી વધુ વધુ તપાસ હાથ ધરી છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!