GUJARATPATANSIDHPUR

સિદ્ધપુર નદી પર પારસ પીપળી ગોગા મહારાજ મંદિર માં  હવન યોજવામાં આવ્યો

સિદ્ધપુર નદી પર પારસ પીપળી ગોગા મહારાજ મંદિર માં  હવન યોજવામાં આવ્યો

સિદ્ધપુર નદી ઘાટે માધુ પાવડીયા ખાતે આવેલ પારસ પીપળી ગોગા મહારાજ ના સ્થાનકે નાગ પાંચમ ના દિવસે સવારે 9 કલાકે હવન નુ આયોજન કરવામા આવ્યુ હતુ.

તેમજ બપોર ના ભોજન પ્રસાદ નુ પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શહેર તેમજ તાલુકા ના ગામડા ના લોકો ગોગા મહારાજ ના હવન મા દર્શનાર્થે મોટી સંખ્યા મા હાજર રહ્યા હતા.અને ગોગા મહારાજ ના થાળ ને માથે લઇને મંદીર સુધી પહોંચ્યા હતા. આ ઉપરાંત મંદીર ને ફૂલો તેમજ લાઈટો થી શુશોભિત કરવામા આવ્યુ હતુ. આ તમામ સુંદર આયોજન ગોગા ગ્રુપ દ્રારા ભારે જહેમત ઉઠાવી ને કરવામા આવ્યુ હતુ.ગોગા મહારાજ ના ભક્તો મા અંતે ભોજન પ્રસાદ ગ્રહણ કરીને છૂટા પડ્યા હતા.

વાત્સલ્યમ દૈનિક સમાચાર

બળવંત રાણા,સિદ્ધપુર

 

 

 

 

 

 

 

 

 

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!