GUJARATJUNAGADHKESHOD

કેશોદના અજાબ ગ્રામ પંચાયત દ્વારા સૌની યોજનાનું પાણી મળવા બાબતે પોરબંદરના સાસંદ રમેશભાઈ ધડુકને રજુવાત કરવામાં આવી

અજાબ ગામ ખેતીમાં ખુબ જ આગળ પડતું ગામ છે અને મોટા ભાગના ખેડૂતો ખુબ નાની જમીન ધરાવે છે પરંતુ ખેતીમાં સાહસી અને મહેનત થી શાકભાજીની ખેતીમાં નામના ધરાવે છે. અજાબ ગામની સીમમાં એક પણ નદી નિકળતી નથી કે કોઈ મોટો ડેમ નથી માટે અજાબની સીમમાં નિકળતી સૌની યોજનામાં પાઈપ લાઈન માંથી સુડા વડલી ડેમ અને અન્ય વોકળાઓ પાણી થી ભરવામાં આવે તો અજાબ ગામની ખેતી અને ખેડૂતો સમુધ્ધ બની સકે એ માટે અજાબ ના સરપંચ મગનભાઈ અઘેરા દ્વારા પોરબંદર ના સાંસદ રમેશભાઈ ધડુકને રજુવાત કરવામાં આવી

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરીયા – કેશોદ

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!