GUJARATLUNAWADAMAHISAGAR

ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ગવર્મેન્ટ ઓફ ગુજરાત તેમજ મહીસાગર જિલ્લા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર આયોજિત NATIONAL SCIENCE SEMINAR – 2023 મહીસાગર સાયન્સ કોલેજ લુણાવાડા ખાતે યોજાઈ

આસીફ લુણાવાડા

NATIONAL SCIENCE SEMINAR-2023

ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ,ગવર્મેન્ટ ઓફ ગુજરાત તેમજ મહીસાગર જિલ્લા કોમ્યુનિટી સાયન્સ સેન્ટર આયોજિત NATIONAL SCIENCE SEMINAR – 2023 મહીસાગર સાયન્સ કોલેજ લુણાવાડા ખાતે તારીખ 4/9/2023 ના રોજ યોજાઈ ગયો જેમાં કિસાન માધ્યમિક વિદ્યાલયની ધોરણ 10 માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની વૈદેહી એસ પટેલ પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ છે. શાળાની આ વિદ્યાર્થીની હવે રાજ્ય કક્ષાએ શાળાનું તેમજ મહીસાગર જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.

સદર પ્રવૃત્તિ શાળાના ઉચ્ચતર માધ્યમિક વિભાગના શિક્ષક  નિરવકુમાર ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી.. અત્રેની શાળાના યુવાન , ઉત્સાહી તેમજ શાળા વિકાસ માટે સતત પ્રયત્નશીલ એવા આચાર્ય હિતેશકુમાર વાય પટેલ દ્વારા વિદ્યાર્થીનીઓને સદર પ્રવૃત્તિ વિષયક માર્ગદર્શન પૂરું પાડી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા .

વિજેતા વિદ્યાર્થીનીને શાળાના આચાર્ય હિતેશકુમાર વાય પટેલ , શાળા સંચાલક મંડળના પ્રમુખ  મૌલિક કે પટેલ તેમજ સમગ્ર OKC સંકુલ પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!