ARAVALLIGUJARATMODASA

દારૂનો નાશ :મોડાસા ટાઉન,રૂરલ, મેઘરજ, ઇસરી,ભિલોડા, ટીંટોઈ સહિત સાત પોલીસ સ્ટેશનના દારૂને એકઠો કરી નાશ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

દારૂનો નાશ :મોડાસા ટાઉન,રૂરલ, મેઘરજ, ઇસરી,ભિલોડા, ટીંટોઈ સહિત સાત પોલીસ સ્ટેશનના દારૂને એકઠો કરી નાશ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ

અરવલ્લી જિલ્લામાં મોડાસા પ્રાંત વિસ્તારના સાત પોલીસ સ્ટેશન વિસ્તારના ૪ કરોડ ૭૦ લાખના દારૂનો નાશ કરવામાં આવ્યો હતો.રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ લાવવાના બુટલેગરોના નિષ્ફળ પ્રયાસ વચ્ચે પોલીસે છેલ્લા વર્ષોમાં ઝડપેલા દારૂનો નાશ કરાયો છે.શામળાજી પાસે જી એસ ટી ગ્રાઉન્ડ ખાતે કરોડો રૂપિયામાં દારૂ પર રોલર ફેરવાયું હતું.લાખો બોટલોને એક સાથે રાખીને પોલીસના અધિકારીઓ તેમજ પ્રાંત અધિકારીની હાજરીમાં નાશ કરવાની કામગીરી કરી હતી.શામળાજી પોલીસ સ્ટેશન મોડાસા ટાઉન,રૂરલ,મેઘરજ, ઇસરી, ભિલોડા , ટિટોઇ સહિત સાત પોલીસ સ્ટેશનના દારૂને એક્ઠી કરી નાશ કરવાની પ્રક્રિયા પૂર્ણ કરાઈ હતી.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!