MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકામાં ઓરી ના નવ કેસ નોંધાતા જીલ્લા આરોગ્ય અધિકારી ની તપાસ

વિજાપુર તાલુકામાં ઓરી ના નવ કેસ નોંધાતા જીલ્લા આરોગ્ય અધિકારી ની તપાસ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં ઓરી અછબડા ના કેસો સામે આવતા આરોગ્ય વિભાગ સફાળું જાગી તપાસ હાથ ધરી હતી જોકે જીલ્લા આરોગ્ય અધિકારી તાલુકામાં દોડી આવી ગ્રામ્ય વિસ્તારોની મુલાકાત લઈ તમામ બાળકો ના સેમ્પલ લઈ ને પરીક્ષણ માટે લેબોરેટરી માં મોકલી આપવામાં આવ્યું હતું તાલુકા આરોગ્ય વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ તાલુકાના સોજા, હસનાપુર, ફલુ, સહિત ના ગામડાઓ માં પોહચેલા જીલ્લા આરોગ્ય અધિકારી ડો મહેશભાઈ કાપડીયા એ કરેલી તપાસ દરમ્યાન 13 વર્ષીય બાળકો માં ઓરી ના કેસો સામે આવ્યા હતા જેમાં સોજા ગામમાંથી 1 હસનાપુર ગામ માંથી 4 તેમજ ફલુ ગામમાંથી 4 કુલ 9 કેસ શંકાસ્પદ જણાઈ આવતા 13 વર્ષના બાળકો ના સેમ્પલો લઈ ને પરીક્ષણ માટે મોકલી આપવામાં આવ્યા હતા અને આરોગ્ય ની સર્વલન્સ ટીમે વધુ તપાસ હાથ ધરી હતી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!