TANKARA:ટંકારા પંથકમાં માંગ્યા મેઘ વરસીયા ખેડૂતો ખુશ ખુશાલ થયા!!!
TANKARA:ટંકારા પંથકમાં માંગ્યા મેઘ વરસીયા ખેડૂતો ખુશ ખુશાલ થયા!!!
સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘરાજાની પધરામણી ક્યાંક ધીમી ગતિ એ તો ક્યાંક દે ધનાધન મેઘો મોસમ નો પડતા સુકી ધરતીને પાણીથી આકાશે ભિજવી દીધા ની સાથે જ મોરબી જિલ્લાના ટંકારા પંથકમાં ગ્રામ્ય વિસ્તાર માં જાણે માંગ્યો મેઘ વરસી પડતા ખેડૂતોમાં ખુશાલી છવાઈ ગઈ હતી ટંકારા ના હીરાપર સરાયા હળબટીયાળી જબલપુર સાવડી જેવા ગ્રામ્ય વિસ્તારમાં એકાએક હવામાનમાં પલટો આવ્યા ની સાથે જ આકાશ માં વાદળછાયું વાતાવરણ સાથે વરસાદની ધમાકેદાર હેન્ટ્રી થતા નદી નાલા હોકળા મા પાણીની તે જ ગતિ સાથે વીર વહેતી થઈ હતી જેથી ટંકારા પંથકમાં પાણીનું વધુ જોર રહેતા બાઈક સવાર ડબલ સવારી પસાર થતા એકાએક પાણીમાં તણાવવા લાગી જતા ગામજનોએ તત્કાલ તેને બચાવ કામગીરી કરી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતુ
આ ઉપરાંત ઓટાળા ગામે પણ નદી બે ખાતે વહેતા એક વૃદ્ધ ફસાયા હતા જોકે બાદમાં ગ્રામજનોએ તેને એમ કેમ બહાર કાઢ્યા હતા આમ ટંકારા પંથકમાં માંગ્યા મેઘ વરસી પડતા ટંકારા પંથકના ખેડૂતો સહિત સમગ્ર ગામ જણાવો મા ખુશીની લહેર જોવા મળી હતી