DAHOD

દાહોદના બોરડી રેલ્વે સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી પડી જતા યુવકના પગના ભાગે ગંભીર ઇજા તથા સારવાર દરમ્યાન મોત

તા.૦૭.૦૩.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

દાહોદના બોરડી રેલ્વે સ્ટેશન વચ્ચે ટ્રેનમાંથી પડી જતા યુવકના પગના ભાગે ગંભીર ઇજા તથા સારવાર દરમ્યાન મોત

દાહોદ રેલ્વે પોલીસે અક્સમાત મોત નં.૦૪/૨૦૨૩CRPC ક.૧૭૪ મુજબના કામે મરણ જનાર એક અજાણ્યો યુવકની ઉં.વ.૪૨ ના આશરે તા.૦૫.૦૩.૨૦૨૩ ના રોજ કલાક.૨૧/૦૦ વાગ્યા પહેલા દાહોદ ના બોરડી રેલ્વે સ્ટેશન વચ્ચે કી.મી. નં ૫૪૮/૧૨-૧૪ની વચ્ચે ડાઉન ટ્રેન માંથી અકસ્માતે પડી જતા પગના ભાગે ગંભીર ઇજા થતા ૧૦૮એમ્બયુલેન્સ મારફતે દાહોદ ના ઝાયડસ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરતા સારવાર દરમ્યાન મોત મરણ ગયેલ યુવકના કોઈ વાલીવારસો મળી આવેલ ન હોવાથી મરણ જનાર યુવકના વાલીવારસો મળે નહિ

યુવકનો રંગ ધઉ વણો જેણ શરીર ઉપર વાદળી કાળા કલરનું આખી બાયનું શર્ટ તથા કમરે કાળા કલરનું મહેંદી કલરનું પેન્ટ પહેરેલ છે તેના શરીર ઉપર છાતીના ભાગે હિન્દીમાં લવ ગુડ્ડુ લવ સુનિતા કોતરાવેલ છે તથા ડાબા હાથના બાવળા ઉપર જૂનું દાઝેલાનું નિશાન પણ છે

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Back to top button
error: Content is protected !!