MORBIMORBI CITY / TALUKO

TANKARA:ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 4 ઈચ વરસાદ નોંધાયો

TANKARA:ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં 4 ઈચ વરસાદ નોંધાયો

 

 

મોરબી જિલ્લા વરસાદ સવારે 6 થી રાત્રીના 8 સુધી ટંકારા – 109 MM માળીયા મી.- 14 MM વાંકાનેર -32 MM હળવદ- 25 MM મોરબી -1 MM – મોરબી જિલ્લાના અમુક મોટાભાગના વિસ્તારોમાં આજે મેઘરાજાની પધરામણી થઈ છે. બસ મોરબી જ આજે કોરું ધાકડ રહ્યું છે. ટંકારામાં તો મેઘરાજાએ ધડબડાટી બોલાવતા 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે.

Oplus_0

સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે મેઘાવી માહોલ જામ્યો છે. ધૂપ છાવ વચ્ચે વરસાદ પડ્યો છે. તેવામાં આજે સવારથી અત્યારે સાંજ સુધીમાં ટંકારામાં ચાર ઇંચ વરસાદ ખાબકી ગયો છે. જેના કારણે હાલ સાંજના સમયમાં અંધારપટ્ટ સર્જાઈ ગયો છે. બીજી તરફ વીજ પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની ટિમો પણ કામે લાગેલી છે.સાથે વાંકાનેર અને હળવદમાં પણ એક- એક ઇંચ વરસાદ પડ્યો છે. બીજી તરફ માળિયામાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.મોરબી જિલ્લા વરસાદ સાંજે 6 થી રાત્રીના 8 સુધી ટંકારા – 40 MM માળીયા મી.- 10 MM મોરબી- 1 MM

Back to top button
error: Content is protected !!