GUJARAT
શિનોર પોલીસ દ્વારા શિનોર નગર ખાતે આગામી રામ નવમીને લઈ ફ્લેગમાર્ચ યોજાઈ
વડોદરા જિલ્લાના શિનોર નગર ખાતે શિનોર પોલીસ સ્ટાફ દ્વારા રામ નવમી ને લઈ ફ્લેગમાર્ચ યોજાઇ હતી. શિનોર PSI આર.આર.મિશ્રાની ઉપસ્થિતિમાં આ ફ્લેગ માર્ચ નું આયોજન કરવામાં આવ્યું હતું. યોજાયેલ ફ્લેગ માર્ચ માં શિનોર પોલીસ સ્ટાફના તમામ જવાનો તેમજ હોમ ગાર્ડ જવાનો ફ્લેગમાર્ચમાં જોડાયાં હતાં. જેમાં શિનોર નગરના અલગ અલગ વિસ્તારમાં ફ્લેગમાર્ચ યોજાઈ શિનોર નગરમાં યોજાયેલ ફ્લેગમાર્ચ ને લઈને નગરજનોમાં કુતુહલ સર્જાયું હતું. શાંતિપૂર્ણ વાતાવરણમાં રામ નવમી નો ત્યવ્હાર ઉજવાય જેના ભાગરૂપે શિનોર પોલીસ દ્વારા ફ્લેગમાર્ચ ની આયોજન કરાયું હતું. ફૈઝ ખત્રી.. શિનોર
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.