DAHOD

ઘરફોડી ચોરીના આંતર રાજ્ય ગુનાઓમાં વોન્ટેડ આરોપીને ગરબાડા પોલીસે ઝડપી પાડ્યો

તા.૦૪.૦૪.૨૦૨૩

વાત્સલ્યમ સમાચાર

અજય સાંસી દાહોદ

ઘરફોડી ચોરીના આંતર રાજ્ય ગુનાઓમાં વોન્ટેડ આરોપીને ગરબાડા પોલીસે ઝડપી પાડ્યો

ગરબાડા પોલીસ મથકના પી.એસ.આઇ જે. એલ. પટેલ તેમજ પોલીસ સ્ટાફના માણસો ગરબાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાસતા ફરતા વોન્ટેડ આરોપી ને ઝડપી પાડવા માટે કોમ્બિંગ કરી રહ્યા હતા તે દરમિયાન ગરબાડા પોલીસને મળેલી બાતમીના આધારે કર્ણાટક રાજ્યના બેંગ્લોર સીટીના હેન્નુર પોલીસ સ્ટેશનના તથા કર્ણાટક રાજ્યના બેંગ્લોર સીટીના સપીગેહલી પોલીસ મથકના ઘર પર ચોરીના બે ગુનામાં નાસતો ફરતો આરોપી બહારગામ થી મજૂરી કરીને ગુલબાર ગામ ખાતે આવેલ છે જે બાતમીના આધારે પોલીસે ગુલબાર ગામે વોચ ગોઠવી અને આરોપીને પકડી પાડી ગરબાડા પોલીસ મથકે લાવી જેલના સળિયા પાછળ ધકેલી વધુ કાર્યવાહી હાથ ધરી છે આમ ગરબાડા પોલીસને રાજ્ય બહારના ઘરફોડ ચોરીના ગુનાઓમાં નાચતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!