DAHODGUJARAT

માતા પિતા એ માનસિક અસ્વસ્થ દીકરી દવા ના લેવા જોડે જતા . અને માતા પિતા ને અપશબ્દ બોલતા.દીકરી નું કાઉન્સિલિંગ કરવા 181 અભયમ દાહોદ ની મદદ લીધી

તા.૧૨.૦૮.૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

માતા પિતા એ માનસિક અસ્વસ્થ દીકરી દવા ના લેવા જોડે જતા . અને માતા પિતા ને અપશબ્દ બોલતા.દીકરી નું કાઉન્સિલિંગ કરવા 181 અભયમ દાહોદ ની મદદ લીધી.

દાહોદ 181 અભયમ ટીમ કોલ આવતા તાત્કાલીક ઘટના સ્થળ પર પહોંચી. દીકરી ના માતા પિતા રડતા હતા. તેઓનું કાઉન્સિલિંગ કરેલ. તેઓની દીકરી મકાન ના બીજા માળ પર રૂમ બંધ કરી ને રડતી હતી. દીકરી ને 181 ટીમ દરવાજે ઊભા રહી .લાગણી અને વિશ્વસનીયતા બતાવી તેવી રીતે વાતચીત કરી દરવાજો ખોલાવ્યો. બાદમાં તેઓની દીકરી નું 181 ટીમના કાઉન્સેલર કોમલ પરમાર એ કાઉન્સેલિંગ કરેલ . અને બધી વાત જાણી .તે દીકરી ને સલાહ સૂચન માર્ગદર્શન આપી.સમજાવી અને કહ્યું જે દવા તમારી મેન્ટલ હેલ્થ માટે ચાલે છે.તે તમારા માનસિક સ્વા્થ્ય સારું કરવા માટે ની છે .તારા માતા પિતા તમારા પોતાના છે . તમે એક જ જેઓના વારસદાર અને સંતાન છો.તમારું માનસિક સ્વાસ્થ્ય સારું થઈ જાય એ માટે ના પ્રયત્નો કરી રહ્યા છે.તો તને રેગ્યુલર દવા લો, સારવાર કરાવવા જાવ અને તમારા માટે પિતા ને અપશબ્દ ના બોલો કે મારપીટ કરવા સામે ના થાવ .દીકરી ને પોતાની ભૂલ સમજાઈ તેને પોતાના માતાપિતા ની રડતા રડતા માફી માગી અને લેખિત માં 181 ને આપ્યું કે હવે પછી હું રેગ્યુલર દવા લઈ લે,અને સારવાર કરાવવા મારા માતા પિતા જોડે જઈશ.તેઓ ને હેરાનગતિ નઈ કરું .દીકરી ના માતા પિતા એ 181 અભયમ નો આભાર વ્યક્ત કરેલ.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!