મોરબીમાં બાળ રોજેદાર બ્લોચ અલીઝમા બાનું સાડા ચાર વર્ષની ઉંમરે પ્રથમ રજૂ રાખી ખુદાની બંદગી કરી
રીપોર્ટર ઘવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી
મોરબી: પવિત્ર રમજાન માસની શરૂઆત થી મુસ્લિમ સમાજ ના યુવાનો વૃદ્ધો મહિલાઓ સહિત બાળ રોજેદારો કળકળતા તાપમા વહેલી સવારે સર્ગી કરી 15 થી 16 કલાક સુધી ભૂખ પ્યાસ ને ત્યાગી નમાજ ઈબાદત કરી પવિત્ર રમજાન માસમાં ખુદા ને રાજી કરવાના પ્રયાસો સાથે બંદગી કરી રહ્યા છે ત્યારે મોરબીના મકરાણીવાસમાં રહેતા મકરાણી બ્લોચ ઈદ્રીસ ભાઈ નીદીકરીઅલીઝમા બાનું એ પ્રથમ રોજો ચાર વર્ષ 180 દિવસ ની ઉંમરમાં પ્રથમ વખત પ્રથમ રોજુ કરી ખુદાની ઈબાદત કરી છે જેથી પિતાએ ઈદ્રીસ ભાઈ એ નાની બાળ રોજેદારને દુવાઓ સાથે શુભેચ્છા અભિનંદન પાઠવી દીકરીને હેત વર્ષા કરી ફૂલહાર થી સ્વાગત કરી પવિત્ર રમજાન મુબારક માસમાં બાળ રાજેદારને પ્રોત્સાહિત કરવાના ભાગરૂપે દાદા સબીરભાઈ બલોચ નાના નાની મામા મામી સમગ્ર બ્લોચ મકરાણી સમાજ શુભેચ્છા અભિનંદન પાઠવેલ