GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સાર્થક વિદ્યામંદિર માં14મી એપ્રિલ ડો.ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
MORBI:મોરબી સાર્થક વિદ્યામંદિર માં14મી એપ્રિલ ડો.ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું
સાર્થક વિદ્યામંદિર માં 14 મી એપ્રિલ ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતી ઉજવણી અંતર્ગત તારીખ 12 એપ્રિલ ના રોજ કાર્યક્રમ થયો.
ભારતના બંધારણના નિર્માતા એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીની જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ,બાબા સાહેબના જીવન ચરિત્ર વિશે નાટક, વક્તવ્ય, શપથ, ગીત, કાવ્ય તેમજ પુસ્તક પરિચય રજૂ કરવામાં આવ્યો.મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો જોડાયા હતા.કાર્યક્રમનું સંચાલન પ્રતિકભાઈ પરમારે કર્યું હતું. શાળાના સંચાલક કિશોરભાઈ શુકલએ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો