MORBI મોરબી રાજકોટનો મુખ્ય હાઈવે બન્યો બિસ્માર
MORBI મોરબી રાજકોટનો મુખ્ય હાઈવે બન્યો બિસ્માર
મોરબીના શહેરી રોડ સહિત મોરબી રાજકોટ મુખ્ય હાઇવે બિસ્માર હાલતમાં જોવા મળ્યા. કચ્છ અને રાજકોટને જોડતા એક માત્ર હાઈવેમાં મસમોટા ખાડાઓથી વાહ ચાલકો પરેશાન બીજી તરફ આ રોડ ઉપર પડેલ ખાડાઓથી અકસ્માતા ના બનાવો બનેછે બિસ્માર હાલતમાં હોવાથી ઘટના સ્થળે પહોંચવામાં લાંબો સમય લાગે છે જર્જરી રોડને લઈને અવારનવાર ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ત્યારે વિરપર ગામના જાગૃત નાગરિક પરાગ કુમાર મુંદડીયા માર્ગ અને મકાન મંત્રાલયને રજૂઆત કરી
રજૂઆતમાં જણાવ્યા મુજબ મોરબી થી રાજકોટ ને જોડતો જે મુખ્ય હાઇવે આવેલ છે તે નવા રોડ નું કામ હજુ ગણતરી ના મહિના થયા છે ત્યાં તે રોડ મગર ના પીઠ જેવો થાય ગયો છે, ખાસ કરીને સ.સનાળા થી ધ્રુનગર સુધી નો રોડ થોડો વરસાદ થતા તૂટી જાય છે,આ બાબત ની રાજુવાત પેલા પણ બે વખત લેખિત માં આપેલ છે. ત્યાંરે થોડું ઘણું સમાર કામ કરી દેવાય છે , પરંતુ આ બબાત ને ગંભીરતા લઈ સારું કામ કરી આ રોડ ખરાબ હોવાથી ત્યાં આવેલી આજુ બાજુ ૫ થી વધુ સ્કૂલ ના વિદ્યાર્થી ને આવક જાવક માં અકસ્માત થાવાંની સંભવના વધુ છે આ કામ ને આપ જડપથી કાયમી માટે નિવારણ લાવવા રજૂઆત કરી છે..