GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂની જન્મ જયંતી નિમિત્તે બડૅ ફિડરનું વિતરણ કરવામાં આવ્યું
MORBI:મોરબીમાં દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂની જન્મ જયંતી નિમિત્તે બડૅ ફિડરનું વિતરણ કરવામાં આવ્યું
આજે તારીખ ૬/૩/૨૦૨૫ ને ગુરૂવાર સવારે ૧૦/૩૦ કલાકે દરબાર ગઢ ના ચોક ખાતે દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ ડો સૈયદ ના મોહમ્મદ બુરહાનુદ્દીન સાહેબ ની જન્મ જયંતી નિમિત્તે મોરબી દાઉદી વ્હોરા સમાજના મોરબી ખાતે ના આમીલ સાહેબ શેખ મૂરતઝા ભાઈ યમાની દ્વારા બડૅ ફિડર આશરે ૨૫૦ થી પણ વધુ સંખ્યામાં વિતરણ કરવામાં આવેલ હતા આ તમામ કાર્યકમ નું આયોજન દાઉદી વ્હોરા સમાજના પી.આર .ઓ શ્રી ઝુજર ભાઈ અમીન દ્વારા કરવામાં આવેલ હતું