MORBIMORBI CITY / TALUKO

બાળ પ્રતિભા શોધમાં સમગ્ર ગુજરાતમાં અને કલા મહાકુંભમાં સમગ્ર પ્રદેશમાં સાર્થક છવાયું

રાજ્ય કક્ષાએ બાળ પ્રતિભા શોધ સ્પર્ધા તેમજ પ્રદેશ કક્ષાએ કલા મહાકુંભ સ્પર્ધામાં સાર્થકવિધામંદિર ના વિધાર્થીઓ નું ઉત્કૃષ્ટ પરિણામ

રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલ્યમ્ સમાચાર મોરબી 

તારીખ 19/2/2023 ના રોજ રાજ્ય કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા નું આયોજન નવસારી જિલ્લા માં કરવામાં આવેલ હતું જેમાં

1) *લોકવાદ્ય સંગીત માં ધોરણ-7 નો વિદ્યાર્થી રાણપરા હરીશ આર. સમગ્ર ગુજરાત રાજ્ય માં????દ્વિતીય નંબર મેળવેલ છે.*

પ્રદેશ કક્ષાએ કલામહાકુંભ માં મેળવેલ સિદ્ધિ

2) પ્રદેશ કક્ષા કલામહાકુંભ રાસ સ્પર્ધા દ્વિતીય ક્રમાંક સાર્થક આદ્યશક્તિ ગ્રુપ

3) પ્રદેશ કક્ષા કલામહાકુંભ સમૂહ ગીત સ્પર્ધા દ્વિતીય ક્રમાંક સાર્થક સંગીત ગ્રુપ

4) પ્રદેશ કક્ષા કલામહાકુંભ સુગમ સંગીત સ્પર્ધા દ્વિતીય ક્રમાંક- ત્રિવેદી અનેરી એ.(ધોરણ-6)

5) પ્રદેશ કક્ષા કલામહાકુંભ દુહા- છંદ-ચોપાઈ સ્પર્ધા
તૃતીય ક્રમાંક-મૂંધવા શુભમ ડી.

6) પ્રદેશ કક્ષા કલામહાકુંભ ઓરગન સ્પર્ધા દ્વિતીય ક્રમાંક-પાવન ભાઈ રામાનુજ
(સાર્થક વિદ્યામંદિરના સંગીત શિક્ષકશ્રી) સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પરિણામ લાવનાર તમામ વિધાર્થીઓ અને ગુરુજી(શિક્ષક શ્રી ) ને સાર્થક વિદ્યામંદિર તરફથી ખૂબ ખૂબ અભિનંદન

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!