GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીમાં જ્લનશીલપદાર્થથી સળગી જતા અજાણ્યા વૃદ્ધનું મોત
MORBI:મોરબીમાં જ્લનશીલપદાર્થથી સળગી જતા અજાણ્યા વૃદ્ધનું મોત
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ અ.મોતની ઘટનામાં ગઈકાલ તા. ૨૨/૧૨ના રોજ ખારીવાડી પ્રાથમિક શાળાની નવી બિલ્ડીંગ પાછળ આવેલ બાથરૂમમાં અજાણ્યા વૃદ્ધ ઉમર વર્ષ આશરે ૭૦ નો કોઈ અગમ્ય કારણોસર જ્વલનશીલપદાર્થથી સળગી મરણ ગઈ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે સીટી એ ડિવિઝન પોલીસે માવજીભાઇ પ્રેમજીભાઇ કણઝારીયા પાસેથી મૃત્યુના બનાવ મામલે વિગતો મેળવી.મોતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી