GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના રાજપર રોડપર જાહેરમાં જુગાર રમતાં સગીર સહિત આઠ ઈસમો ઝડપાયા
MORBI:મોરબીના રાજપર રોડપર જાહેરમાં જુગાર રમતાં સગીર સહિત આઠ ઈસમો ઝડપાયા
સીટી એ ડીવીઝન પોલીસે મોરબી – રાજપર રોડ ઉપર મામદેવ મંદિર સામે જાહેરમાં જુગાર રમી રહેલા આરોપી( ૧)ક્રિપાલસિંહ નરેદ્રસિંહ જાડેજા,(૨) વિરેદ્રસિંહ બોઘુભા જાડેજા,( ૩)યુવરાજસિંહ વનરાજસિંહ ઝાલા, (૪)દિવ્યરાજસિંહ પ્રધ્યુમનસિંહ જાડેજા, (૫)હાર્દીકસિંહ તીખુભા જાડેજા, (૬)કાનજીભાઈ બાબુભાઈ જારીયા, (૭)કુલદીપસિંહ ગણપતસિંહ ઝાલા, (૮)વિજયસિંહ પ્રધ્યુમનસિંહ જેઠવા અને કાયદાના સંઘર્ષમા આવેલ બાળ કિશોરને રોકડા રૂપિયા 28,200 સાથે તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.