GUJARATPANCHMAHALSHEHERAUncategorized

શહેરા ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત નિવારણ કાર્યક્રમ યોજાયો

શહેરા…

રિપોર્ટર નિલેશ દરજી

પંચમહાલ શહેરા

26/07/2023

આજરોજ પંચમહાલ જિલ્લાના શહેરા મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી ના અધ્યક્ષતામાં સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં શહેરા તાલુકાના મામલતદાર એન એમ મોદી તેમજ દરેક વિભાગના કર્મચારી પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા તાલુકા સ્વાગતની કુલ આઠ અરજીઓ અને ગ્રામ સ્વાગત ની ચાર એમ મળીને કુલ બાર અરજીઓની સુનાવણી કરવામાં આવી હતી અને ૧૦૦% નિકાલ કરવામાં આવ્યો હતો અને જે અરજીઓના નિકાલ માટેનો સમય જરૂરી હતો તે ડિપાર્ટમેન્ટ ને જાણ કરવા માં આવી છે અને પોઝટિવ નિકાલ કરી અત્રેની કચેરીએ રિપોર્ટ કરવામાં આવે જેથી કરીને ઓનલાઈન સ્વાગત એપ્લિકેશન માં દર્શાવી શકાય.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!