MORBIMORBI CITY / TALUKOWANKANER

વાંકાનેર ના ક્યુટ બોય રુદ્ર મકવાણા નો આજે જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા

વાંકાનેર ખાતે અહીં આવેલા ત્રિલોક ધામ ભાટિયા સોસાયટીમાં રહેતા હિતેશભાઈ મકવાણા (રાઘવભાઈ) નો પુત્ર ક્યુટ બોય રુદ્રનો આજ રોજ તારીખ 23 3 2023 ના રોજ ચાર વર્ષ પુરા કરી પાંચમા વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યો છે ત્યારે ક્યુટ બોય રુદ્રને સગા સંબંધી આડોશી પાડોશી સહિત માતા પિતા દાદી નાના-નાની મામા મામી કાકા કાકી મોટા ભાઈ દેવે વગેરે ક્યુટ બોય રુદ્રને જન્મદિવસ નિમિત્તે શુભેચ્છા અભિનંદન આશીર્વાદ પાઠવી રહ્યા છે

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!