વાત્સલ્યમ્ સમાચાર
મોરબીમાં ઉનાળાની શરૂઆત ઠંડા પાણીના પરબ માં શુદ્ધ લોકોને પાણી મળે તેવી વ્યવસ્થા કરતા સેવાભાવી યુવાનો
મોરબી ખાતે આવેલા જુના બસ સ્ટેન્ડ નજીક લાતી પ્લોટ રોડ શેરી નંબર 11 તાજીયા નંબર 9 ની માતમ પાસે સેવાભાવી યુવાનો દ્વારા ઠંડા પાણીનું પરબ છેલ્લા પાંચ વર્ષ થયા શરૂ કરેલ છે જેથી સ્થાનિક વેપારીઓ તેમજ મુસાફર ત્યાંથી પસાર થતા લોકો આ નિયાજે હુસેન પાણીના પરબ માં સેવાભાવીઓ દ્વારા રોજનું હજારો લિટર શુદ્ધ પાણી પાડવામાં આવે છે જેમાં સવારે અને સાંજે બે ટાઈમ ઠંડા પાણી ની નાદ સાફ સુફ કરી શુદ્ધ પીવાનું પાણી ની વ્યવસ્થા સ્થાનિક યુવાનો દ્વારા કરવામાં આવી છે જે તસવીરમાં દ્રશ્યમાન થાય છે