GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં બીમારીથી કંટાળી ઝેરી દવા પી જતા વૃદ્ધનું મોત નિપજ્યું

મોરબી: મોરબીમાં બીમારીથી કંટાળી ઝેરી દવા પી જતા વૃદ્ધનું મોત નિપજ્યું

મળતી માહિતી મુજબ બીપીનભાઇ રતીલાલ ભટ્ટ ઉ.વ.૬૫ રહે મોરબી વસંતપ્લોટ શેરી નં-૧૩ લુવાણા બોડીંગ પાસે તા.જી.મોરબીવાળા છેલ્લા ચાર પાંચ મહીનાથી માનસીક બિમારી હોવાથી માનસીક દવા ચાલુ હોય જે બિમારીથી કંટાળી જતા પોતે પોતાના ઘરે કોઇ ઝેરી દવા પી લેતા સારવાર દરમ્યાન વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ બનાવ અંગે મોરબી સીટી એ ડીવીજન પોલીસે મૃત્યુ નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

Back to top button
error: Content is protected !!