GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં દારૂની બોટલ સાથે બે ઈસમો અલગ અલગ જગ્યાએથી ઝડપાયા

MORBI:મોરબીમાં દારૂની બોટલ સાથે બે ઈસમો અલગ અલગ જગ્યાએથી ઝડપાયા

 

 

સીટી એ ડિવિઝન પોલીસે શનાળા રોડ ઉપર મોમ્સ હોટલની પાછળથી આરોપી પ્રતીક ઉર્ફે પતિયો દશરથભાઈ ડાયમા ઉ.33 રહે.પચીસ વારીયા, દલવાડી સર્કલ વાળાને દારૂની એક બોટલ કિંમત રૂપિયા 400 સાથે ઝડપી લીધો હતો.


સામાકાંઠા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ નજીકથી આરોપી ભગિરથસિંહ ઉર્ફે ભગી સુરુભા ઝાલા ઉ.33 રહે.ભાગ્યલક્ષ્મી સોસાયટી વાળાને જે એન્ડ બી બ્રાન્ડ દારૂની એક બોટલ કિંમત રૂપિયા 1800 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

Back to top button
error: Content is protected !!