19 ઓગસ્ટ
પત્રકાર પ્રવીણભાઈ ચૌહાણ થરાદ બનાસકાંઠા
આજરોજ થરાદ તાલુકાના સણાવિયા પ્રાથમિક શાળા તીથી ભોજન આપવામાં આવ્યું. જેમાં રબારી અજેશીભાઇ માધાભાઈ તેમજ રબારી ભાવાભાઈ રૂડા ભાઈ દ્વારા સણાવિયા પ્રાથમિક શાળામાં તીથી ભોજન આપવામાં આવ્યું. મોહનથાળ,પૂરીશાક તેમજ દાળભાત આપવામાં આવ્યું. શાળાના પ્રિન્સીપાલ રામદાસભાઈ રાઠોડ તેમજ શાળાના સ્ટાફ દ્વારા તીથી ભોજન આપનાર દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો.