GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના મતવાવાસ વિસ્તારમાંથી વિદેશી દારૂની બે બોટલ સાથે ઈસમ ઝડપાયો
MORBI:મોરબીના મતવાવાસ વિસ્તારમાંથી વિદેશી દારૂની બે બોટલ સાથે ઈસમ ઝડપાયો
મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન મતવાવાસ વિસ્તારમાંથી આરોપી યાસીન સીદીકભાઈ કુરેશી ઉ.23 નામના શખ્સને બ્લેન્ડર્સ પ્રાઇડ બ્રાન્ડ વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 2214 તેમજ એક મોબાઈલ ફોન કિંમત રૂપિયા 5 હજાર સહિત કુલ રૂપિયા 7,214નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.