GIR SOMNATHKODINAR

કોડીનારની કોટડા પ્રાથમિક શાળામાં આંતરાષ્ટ્રીય ન્યાય દિવસ ઉજવ્યો.

તાલુકા કાનુની સેવા સમિતિ, વન વિભાગ અને ત્રિનેત્ર ફાઉન્ડેશન & ચેરીટેબલ ટ્રસ્ટ કોડીનારના સંયુક્ત ઉપક્રમે કોટડા પ્રાથમિક શાળા મુકામે બાળકોને આંતરરાષ્ટ્રીય ન્યાય દિન
આંતરરાષ્ટ્રીય ન્યાય દિન દર વર્ષ 17 જુલાઇના રોજ ઉજવાય છે. આ દિવસનો હેતુ પીડિતોના અધિકારોને પ્રોત્સાહન આપવા અને તેમના ન્યાયને સમર્થન આપવા માટે દરેકને એક કરવાનો છે. આ દિવસ મૂળભૂત માનવ અધિકારોની હિમાયત કરવા અને આંતરરાષ્ટ્રીય ફોજદારી ન્યાયને પ્રોત્સાહન આપવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.તેમજ આજના દિવસે બાળકોને સમજાવયું.હતું કે વુક્ષને.તેને ઘરના સભ્યની જેમ ઉછેરવાનો સંકલ્પ કરશે.અને અન્યને પેરિત કરશે તેમજ વુક્ષોની જાળવણી તેમજ રોપણી વિશે સમજાવ્યા હતા.તેમજ પર્યાવરણ કાયદાઓ વિશે સમજવામાં આવ્યા હતા. પી.એલ.વી શ્રી પ્રકાશ જે મકવાણા, મોહિત દેસાઇ, રવિ સોસા અને ત્રિનેત્ર ફાઉન્ડેશન ના સભ્ય શ્રી રાહુલભાઇ સોસા,અને મયુરભાઈ સોસા તેમજ શાળા ના આચાર્ય શ્રી નિર્મલાબેન વાઢેળ તેમજ સામાજિક વનીકરણ રેન્જ કોડીનાર ના વન કમી,તેમજ શાળાનો સ્ટાફ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!