GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના પીપળી ગામે ઈંટના ભઠ્ઠાની ઓરડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
MORBI:મોરબીના પીપળી ગામે ઈંટના ભઠ્ઠાની ઓરડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો
મોરબીના પીપળી ગામની સીમમાં ઓરડીમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૫૭૯ બોટલનો જથ્થો જપ્ત કરી ૧.૫૬ લાખનો મુદામાલ કબજે લીધો છે આરોપી હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન પીપળી ગામની સીમમાં કેરામીકા સિરામિક સામે સવજીભાઈ વાલજીભાઈ સોલંકી રહે મોરબી વાળાના ઈંટના ભઠ્ઠાની ઓરડીમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી ઓરડીમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૫૭૯ બોટલ કીમત રૂ ૧,૫૬,૮૭૬ નો જથ્થો કબજે લીધો છે રેડ દરમિયાન આરોપી સવજી વાલજી સોલંકી રહે મોરબી વાળો મળી આવ્યો ના હતો જેથી ગુનો નોંધી તપાસ હાથ ધરી