GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી તળાવીયા શનાળા રોડ ઉપર રોલજા ગ્રેનાઈટો એલએલપી સીરામીકના પોલીશીંગ મશીનમાં આવી જતા યુવાનનું મોત
MORBI:મોરબી તળાવીયા શનાળા રોડ ઉપર રોલજા ગ્રેનાઈટો એલએલપી સીરામીકના પોલીશીંગ મશીનમાં આવી જતા યુવાનનું મોત
મળતી માહિતી અનુસાર મોરબી તાલુકાના તળાવીયા શનાળા રોડ ઉપર આવેલ રોલજા ગ્રેનાઈટો એલએલપી સીરામીક કારખાનામાં આવેલ પોલીસીંગ મશીન ઉપર કામ કરી રહેલા હળવદ તાલુકાના ગોકુળીયા ચરાડવા ગામે રહેતા જશ્મીન પ્રવિણભાઈ નાયકપરા ઉવ.૨૪નું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકની ડેડબોડી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવતા મોરબી તાલુકા પોલીસને જાણ કરાઈ હતી. તાલુકા પોલીસ ટીમે ઇન્કવેસ્ટ પંચનામું કરી લાશને પીએમ માટે સોંપી આપેલ હતી. હાલ તાલુકા પોલીસે અ.મોત રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.