GODHARAPANCHMAHAL

પ્રજા અને પોલીસ વચ્ચે સમન્વય અને પબ્લિક મા ટ્રાફિક વેરનેસ આવે એ માટે સીટી ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યક્રમ યોજાયો હતો

વાત્સલ્ય સમાચાર

નિલેશ દરજી ગોધરા

ગોધરા..

 

ગોધરા ખાતે સિટી ટ્રાફીક પોલીસ  દ્રારા જાગૃતિ અભિયાન અન્વયે હેડ ક્વાર્ટર ગેટ સામે આવેલ વેપારીઓ સાથે મીટીંગ કરેલ હતી જ્યારે સિટી ટ્રાફિક પી.એસ.આઈ એમ એચ જાદવ પ્રજા અને પોલીસ વચ્ચે સમન્વય અને પબ્લિક મા ટ્રાફિક વેરનેસ આવે એ માટે સીટી ટ્રાફિક પોલીસે વેપારીઓને પોતાની દુકાન બહાર આડેધડ પાર્કિંગ ગ્રાહકોન કરે તેમજ રસ્તાને અડીને અડચણરૂપ વાહના મુકવા માટે જણાવ્યું હતું દુકાનદારોએ પણ ટ્રાફિક પોલીસને સહયોગ આપવા માટે પોતાની દુકાનની બહાર જનજાગૃતિને લઈને ટ્રાફિક ને લગતા લખાણ સાથેના બેનરો લગાવ્યા હતા જેથી ટ્રાફિક સમસ્યા હલ થાય તેવા પ્રયાસો પણ દુકાનદારો દ્વારા કરવામાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું હતું હાલ તો ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક સમસ્યા ઓછી થાય તે માટેના જે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેને દુકાનદારો પણ સહયોગ આપતા હોય તેમ કહીએ તો નવાઈ નહી. ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ને લગતા નિયમો અંગેની પત્રિકા વાહન ચાલકોને અને દુકાનદારોને પણ આપવામાં આવી હતી

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!