GUJARATSABARKANTHA

થાઈલેન્ડમાં ફ્રી ડાઇવિંગમાં ઝળક્યું ઝાલાવાડનું ગૌરવ..

થાઈલેન્ડમાં ફ્રી ડાઇવિંગમાં ઝળક્યું ઝાલાવાડનું ગૌરવ..

જ્યારે વાત શક્તિ અને સામર્થની હોય તો દીકરીઓ પણ દીકરા કરતાં કંઈક કમ નથી, આપણા સુરેન્દ્રનગરની આવી જ એક દીકરી છે સ્મૃતિ મીરાણી સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના વતની શ્રી ચંદ્રકાંતભાઈ મીરાણીની સુપુત્રી સ્મૃતિ મીરાણીએ થાઈલેન્ડ ખાતે દરિયામાં 130 ફૂટ થી વધુ ઊંડાઈએ ફ્રી ડાઇવિંગ ( ઓક્સિજન વિના ) કરીને સુરેન્દ્રનગર અને ગુજરાતનું જ નહીં સમગ્ર રાષ્ટ્રનું ગૌરવ વધાર્યું છે. યુવા શક્તિ માટે પ્રેરણાદાયી એવી આ સિદ્ધિ બદલ સ્મૃતિને સમગ્ર સમગ્ર ગુજરાત ગૌરવ વધાર્યું છે

Back to top button
error: Content is protected !!