GUJARATJUNAGADHKESHOD

જુનાગઢ મહાનગપાલિકાના કમિશનરશ્રી ડો.ઓમપ્રકાશ સાહેબની સુચના અનુસાર મિલકતવેરા વસુલાત શાખા ધ્વારા વર્ષ.ર૦ર૪/ર૫ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત સીલ મારવાની કાર્યવાહી નીચે મુજબ કરવામાં આવી.

જુનાગઢ મહાનગપાલિકાના કમિશનરશ્રી ડો.ઓમપ્રકાશ સાહેબની સુચના અનુસાર મિલકતવેરા વસુલાત શાખા ધ્વારા વર્ષ.ર૦ર૪/ર૫ ની રીકવરી ઝુંબેશ અંતર્ગત સીલ મારવાની કાર્યવાહી નીચે મુજબ કરવામાં આવી.

જુનાગઢ મહાનગરપાલિકાની અખબારી યાદી જણાવે છે કે, જુનાગઢ મહાનગરપાલિકા હદ વિસ્તારમાં મિલ્કત ધરાવતા આસામીઓ ધ્વારા પોતાની મિલ્કતની લાંબા સમયથી બાકી રહેતી રકમ ભરપાઈ ન થતા જુનાગઢ મહાનગરપાલિકાની ઘરવેરા શાખા ધ્વારા આવી મિલ્કતોને સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ છે જેમાં માર્કેટિંગ યાર્ડ પાસે દોલતપરા વિસ્તારમાં કુલ ૨ મિલ્કતોને સીલ કરવામાં આવેલ છે જે નીચે મુજબ છે.
ક્રમ
નામ
સરનામું
રકમ
1
વાજા પ્રફુલભાઈ હીરાભાઈ-વાજા કિશોરભાઈ હીરાભાઈ
ઈન્દ્રેશ્વર કોમર્શિયલ ગોડાઉન નં 124 દોલતપરા
52494
2
ચોકસી ખુશાલભાઈ
માર્કેટિંગ યાર્ડ પાસે દોલતપરા
51416
સ્થળ પર વસુલાત આવેલ મિલકતની વિગત:-
ક્રમ
નામ
સરનામું
રકમ
1
રાધારમણ ડેવલોપર્સ
દુકાન નં-૧ સુરભી એપા. ટીંબાવાડી
32438
2
સિંધલ સંજયભાઈ
બ્લોક નં-૨૦૩, સારથી કોમ્પલેક્ષ
32820
3
ભોજરાજ આસનદાસ ગયાની
અંબિકા ચોક રજી ફળીયા
59335
4
કપુરિયા મગનભાઇ જીણાભાઈ
નાલંદા કુમાર છાત્રાલય ટીંબાવાડી
143807
આ કામગીરી નાયબ કમિશનરશ્રી એ.એસ ઝાંપડા ના માર્ગદર્શન હેઠળ આસિ.કમિશનર(ટેકસ) કલ્પેશ જી. ટોલીયા તથા હાઉસટેકસ સુપ્રિટેન્ડેન્ટ વિરલ જોષી તથા ઝોનલ ઓફીસર કેયુર બાથાણી દ્વારા કામગીરી કરવામાં આવી હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ રહેશે.

Back to top button
error: Content is protected !!