MORBIMORBI CITY / TALUKO

MORBI:સંગમ ફાઉન્ડેશન મોરબી દ્વારા બોર્ડ ધોરણ 10 ના વિધાર્થીઓ ને મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવી.

સંગમ ફાઉન્ડેશન મોરબી દ્વારા બોર્ડ ધોરણ 10 ના વિધાર્થીઓ ને મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવી.

 

 


આજ રોજ ધોરણ 10 ની પરીક્ષા ના પ્રથમ દિવસ નિમિત્તે સંગમ ફાઉન્ડેશન મોરબી દ્વારા કોઈ પણ વિધાર્થી માટે બોર્ડ ની પરીક્ષા પોતાના ના વિધાર્થીકાળ માં મહત્વ ની પરિક્ષા હોય છે તે માટે સંગમ ફાઉન્ડેશન મોરબી દ્વારા બોર્ડ ના વિધાર્થીઓને તિલક કરી મીઠું મોઢું કરાવી પેન આપી શુભેચ્છાઓ પાઠવી.


આ ઉપરાંત પરિક્ષા દરમિયાન મોરબી શહેર ના કોઈ પણ વિધાર્થી ને મુશ્કેલીઓ જણાય તો નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો(.1. )સંદિપસિંહ જાડેજા 8347299946 (2.) વિશ્વરાજ સિંહ જાડેજા 8306914014(3. )શિવાંગભાઈનાનક 99255 65508(4). શક્તિસિંહ ઝાલા 9687535939

Back to top button
error: Content is protected !!