MORBI સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે ત્રિવિધ કાર્યક્રમો દ્વારા નવમો તુલસી દિવસ ઉજવાયો
MORBI સાર્થક વિદ્યામંદિર મોરબી ખાતે ત્રિવિધ કાર્યક્રમો દ્વારા નવમો તુલસી દિવસ ઉજવાયો
1. તુલસી પૂજન દિવસ દર વર્ષ મુજબ તુલસી પૂજન , આરતી અને ઘેર ઘેર તુલસી ક્યારાનો સંકલ્પ 1000 થી વધુ તુલસીના રોપાનું નિઃશુલ્ક વિતરણ અલગ અલગ ક્ષેત્રમાં પાંચ સંસ્થા કે વ્યક્તિઓને તુલસી સન્માન પત્રક અર્પણ ( સેવા -બાબુભાઈ મહંત /શિક્ષણ- અશોકભાઈ કૈલા /સુરક્ષા- આર્મી જવાન મેહુલભાઈ બાર/ સ્વાસ્થ્ય -ડોક્ટર સતિષભાઈ પટેલ/ સ્વચ્છતા – નગરપાલિકા ડોર ટુ ડોર કલેક્શનના ડ્રાઇવર)
ઉપસ્થિતિ :- સાર્થક વિદ્યામંદિરના વિદ્યાર્થીઓ, વાલીઓ , શિક્ષકો તેમજ સામાજિક સેવાકીય ધાર્મિક સંસ્થાઓ માંથી લોકો
2. બિઝનેસ કાર્નિવલ તારીખ 24 અને 25 બે દિવસ
સેવાકીય પ્રવૃતિ સાથે જોડાયેલા બે ઉદ્યોગપતિઓ દિલુભા (જયદીપ કોર્પોરેશન) અને દિલીપભાઈ કુંડારીયા (વિદ્રેશ સીરામીક)ના હસ્તે ઉદ્ઘાટન
સવારે આઠ વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી ખલ્લુ મુકાયું હતું
કુલ 22 સ્ટોલ વિદ્યાર્થીઓએ પોતાની જાતે સ્પોન્સર શોધીને ,રોકાણકારો શોધીને અલગ અલગ પ્રકારના ધંધા કર્યા ભારતીય અર્થતંત્રના સિદ્ધાંતો ને સાથે રાખીને
સ્વચ્છતા સાથે, પ્રદુષણ રહિત અને ઈકો ફ્રેન્ડલી પ્રયાસ
ઉપસ્થિતિ :- બે દિવસમાં 8 થી 10 હજાર લોકોએ મુલાકાત લીધી 3.ભૂતપૂર્વ વિદ્યાર્થી – આચાર્ય સંમેલન
સાર્થક વિદ્યા મંદિરમાં અભ્યાસ કરી ચૂકેલા પ્રથમ પાંચ બેચના (વર્ષ 2017 થી 2021 પાસ આઉટ) વિદ્યાર્થીઓ 500 થી વધારે વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા
શાળાના દિવસો યાદ કર્યા પોતાના જૂના આચાર્ય શિક્ષકોને મળ્યા વિદ્યાર્થીઓ હાલ જે ફિલ્ડમાં છે તેના વિશે અનુભવ શેર કર્યા હતા 10 વર્ષો દરમિયાન શાળાએ મેળવેલી સિદ્ધિઓ તેમજ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અંતર્ગત ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને વીડિયોના માધ્યમથી માહિતગાર કરવામાં આવ્યા હતા