BANASKANTHAGUJARATPALANPUR

પાલનપુર ખાતે આદર્શ વિદ્યા સંકુલ માં મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી

4 નવેમ્બર વાત્સલ્યમ્ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત એન.પી.પટેલ આર્ટ્સ કૉલેજ પાલનપુર માં આજ રોજ તા.૩/૧૧/૨૦૨૩ ના મતદાન જાગૃતિ અભિયાન અંતગર્ત પાલનપુર મામલતદાર કચેરી દ્વારા આયોજિત સેમીનાર માં નાયબ મામલતદાર પટેલ સાહેબ, તાલુકા વિકાસ અધિકારી રાકેશભાઈ પટેલ તથા નાયબ મામલતદાર આનંદભાઈ પટેલ તથા કિરણભાઈ ની ટીમ દ્વારા એન.એસ.એસ.ના સ્વયમસેવકો ને માગૅદશૅન તથા ppt દ્વારા “મતદાન જાગૃતિ” કાર્યક્રમ સફળ રીતે બતાવવામાં આવ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આચાર્યશ્રી ડૉ.મનીષાબેન પટેલ ના માગૅદશૅન હેઠળ એન.એસ‌.એસ.પ્રો.ઓફીસર ડૉ.આકૃતિ પંચાલે અને પ્રો.ભાવિકભાઈ ગૌસ્વામી અને પ્રો.એકતાબેન ચૌધરી એ કયુૅ હતું.

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!