GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબીના ભડિયાદ નજીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
MORBI:મોરબીના ભડિયાદ નજીક ફેકટરીના લેબર ક્વાર્ટરમાં યુવાને ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
મોરબીના ભડિયાદ નજીક આવેલ ફેકટરીના લેબર ક્વાર્ટરમાં રહીને કામ કરતા ૩૨ વર્ષના યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
મોરબીના ભડિયાદ ગામની સીમમાં આવેલ પેન્જોન સિરામિકની લેબર કોલોનીમાં રહેતા પાલસિંગ બ્રીજરાજસિંગ (ઉ.વ.૩૨) નામના યુવાને ગત તા. ૨૭ ના રોજ લેબર કોલોનીમાં કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ લેતા મોત થયું હતું પોલીસે મૃતદેહ પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો છે મોરબી તાલુકા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી કારણ જાણવા વધુ તપાસ ચલાવી છે