MORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી સીરામીક ફેક્ટરીની છત ઉપર નશાની હાલતમાં ચઢેલ શ્રમિક ઊંચાઈએથી નીચે પટકાતા મોત
MORBI:મોરબી સીરામીક ફેક્ટરીની છત ઉપર નશાની હાલતમાં ચઢેલ શ્રમિક ઊંચાઈએથી નીચે પટકાતા મોત
મોરબીના બેલા ગામ નજીક આવેલ એડ્રોડ સીરામીકમાં રહેતા દેવાભાઈ રસિકભાઈ ગોવાણી ઉવ.૨૭ બેલા ગત તા.૧૦/૧૧ ના રોજ રાત્રીના ૧૨.૩૦ વાગ્યાની આસપાસ એડ્રોડ સીરામીકની છત ઉપર દારુ પી ને ચઢેલ અને ત્યારે નશામાં ધૂત દેવાભાઈ છત પરથી નીચે પટકાતા તેઓને સારવાર માટે સૈલેશભાઈ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોકટરે જોઈ તપાસીને દેવાભાઈને મરણ ગયેલ જાહેર કરતા પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોત ગુનો રજી કરી લાશને પીએમ અર્થે સોંપવા સહિતની કાર્યવાહી હાથ ધરી છે.