GUJARATMORBIMORBI CITY / TALUKO
MORBI:મોરબી વિકાસ ( વિકી) નરેશભાઈ ચંદવાણીનું દુઃખદ અવસાન
MORBI:મોરબી વિકાસ ( વિકી) નરેશભાઈ ચંદવાણીનું દુઃખદ અવસાન
મોરબી – વિકાસ(વીકી) નરેશભાઈ ચંદવાણી(ઉ.વ.૩૩) કે જેઓ નરેશભાઈ મોહનલાલ ચંદવાણી (કેળાં વાળા) ના સુપુત્ર, રાજુભાઈ ચંદવાણી અને દીપકભાઈ ચંદવાણીના ભત્રીજા આજ રોજ પ્રભુ ચરણ પામ્યા છે.
તેમની સ્મશાનયાત્રા તા:૧૮/૧૧/૨૦૨૪ ને સોમવારના રોજ સાંજે ૬ કલાકે નિવાસસ્થાને શુભ હોટલની પાછળ, G. I. D. C ની સામે, શનાળા મેઈન રોડ, મોરબીથી નીકળશે.