GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જુના નાગડાવાસ ગામે સરકારી સ્કુલ પાછળ જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા 

MORBI:મોરબીના જુના નાગડાવાસ ગામે સરકારી સ્કુલ પાછળ જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા

 

 

મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા નવ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ઝડપી પાડયા છે.

મોરબી તાલુકા પોલીસને મળેલ બાતમી આધારે રેઇડ કરતા મોરબી તાલુકાના જુના નાગડાવસ ગામે સરકારી સ્કુલ પાછળ એલ.ઇ.ડી બેટરી લાઇટ ના અંજવાળે જુગાર રમતા ફૂલ-૦૯ ઇસમો જુસબભાઇ બાબુભાઇ સુમરા (ઉ.વ.૪૫) રહે.નાગડાવાસ ગામ તા.જી.મોરબી, મુકેશભાઇ મનુભાઇ રાઠોડ (ઉ.વ.૨૯) રહે.નાગડાવાસ તા.જી.મોરબી, સુંદરજીભાઇ ગજુભાઇ સાંતોલા (ઉ.વ.૨૫) રહે.ઇન્દીરાનગર મોરબી-૨, સુંદરામભાઇ લક્ષમણભાઇ સાંતોલા (ઉ.વ.૩૪) રહે.નાગડાવાસ ગામ તા.જી.મોરબી, સંદીપભાઇ ચંદુભાઇ ઉપસરીયા (ઉવ-૩૦) રહે. નાગડાવાસ તા-જી મોરબી, પરશોતમભાઇ દેશાભાઇ રાઠોડ (ઉવ-૬૩) રહે. નાગડાવાસ તા-જી મોરબી, વનરાજભાઇ રામજીભાઇ થરેશા (ઉવ-૪૦) રહે. નાગડાવાસ તા-જી મોરબી, રણજીતભાઇ ગજુભાઇ સાંતોલા (ઉવ-૨૮) રહે. ઇન્દીરાનગર મોરબી, રમેશભાઈ મહીપતરામ નીમાવત (ઉવ-પર) રહે. નાગડાવાસ તા-જી મોરબીવાળાને રોકડ રકમ રૂપિયા ૩,૦૯,૪૭૫/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી ઇસમો વિરૂદ્ધ જુગારધારા હેઠળ ગુન્હો નોંધી ધોરણસર ની કાર્યવાહી કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!