અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
માલપુર : પાટીદાર સમાજ ની દિકરીએ પરિવાર નું નામ રોશન કર્યું.
માલપુર તાલુકાના પરસોડા ગામના વતની તેમજ તાલુકા પંચાયત માલપુર ના ઉપ.પ્રમુખ રાજેન્દ્રભાઈ નાથાભાઈ પટેલ ની દીકરી પટેલ કાજલ બેન રાજેન્દ્રભાઈ એ વકીલાત માં પી. એચ ડી કરી ડોક્ટર ની પદવી મેળવી પરિવાર નું તેમજ સમાજ નું નામ ગૌરવવંતુ કર્યું છે. ડો.કાજલ બેન પટેલ ને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી