GUJARATMEHSANAVIJAPUR

મહેસાણા જિલ્લાકક્ષાના કલાઉત્સવ-2023માં PMશ્રી શ્રીમતી કે.બી.શાહ અનુપમ પ્રા.શાળા,વિઠોડાની બાળકવિ દરજી અપૂર્વા આદિત્યકુમારનો પ્રથમ નંબર મેળવ્યો

મહેસાણા જિલ્લાકક્ષાના કલાઉત્સવ-2023માં PMશ્રી શ્રીમતી કે.બી.શાહ અનુપમ પ્રા.શાળા,વિઠોડાની બાળકવિ દરજી અપૂર્વા આદિત્યકુમારનો પ્રથમ નંબર મેળવ્યો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર પ્રેરિત તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન મહેસાણા આયોજિત જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી, મહેસાણાના સહયોગથી જિલ્લા કક્ષાનો કલાઉત્સવ તા.6-11 2 2023ના રોજ DIET મહેસાણા ખાતે યોજાઈ ગયો.જેમાં ખેરાલુ તાલુકાની PMશ્રી શ્રીમતી કે.બી.શાહ અનુપમ પ્રા.શાળા,વિઠોડાની બાળકવિ દરજી અપૂર્વા આદિત્યકુમારનો કાવ્યલેખન-ગાન સ્પર્ધામાં પ્રથમ નંબર આવ્યો છે. અપૂર્વાની આ સિદ્ધિને વિઠોડા ગામ,શાળા પરિવાર,SMC,શાળાના આચાર્યશ્રી તથા માર્ગદર્શક શિક્ષકશ્રી આદિત્યકુમારે બિરદાવી છે.અપૂર્વાએ આ સિદ્ધિનો શ્રેય ભગવાન યોગેશ્વરને,પૂ.દાદાજીને, બાળસંસ્કારકેન્દ્રને તથા માતા-પિતાને આપ્યો છે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!