GUJARATJETPURRAJKOT

Rajkot: સૈન્ય તથા સશસ્ત્રદળોની સામ્યતા ધરાવતા ગણવેશનાં વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ

તા.૨૭/૧૨/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

Rajkot: સૈન્યનો ગણવેશ ધારણ કરી આચરવામાં આવતા ગુનાઓ પર અંકુશ મેળવવા, આવા ગણવેશ તથા તેની સાથે સામ્યતા ધરાવતા ગણવેશના વેચાણ થતા અટકાવવા, આને આવા ગણવેશનો ઉપયોગ અસામાજિક તત્વો દ્વારા દેશદ્રોહી / ગેરકાયદેસર પ્રવૃતિમાં થતો અટકાવવા તથા જાહેર સલામતી તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે હેતુથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી રાજુ ભાર્ગવ દ્વારા પોલીસ કમિશ્નર વિસ્તારમાં તા.૨૯/૦૨/૨૦૨૪ સુધી સૈન્ય તથા અન્ય સશસ્ત્રદળોના ગણવેશ, પોલીસ ગણવેશ કે તેની સાથે સામ્યતા ધરાવતા ગણવેશનું વેચાણ તથા ઉપયોગ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર શિક્ષાને પાત્ર થશે.

Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!