GUJARATHALOLPANCHMAHAL
હાલોલ ટાઉન પોલીસ અને હાલોલ રૂરલ પોલીસ મથકે 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ.
રિપોર્ટર. કાદીર દાઢી.હાલોલ
તા.૧૫.૮.૨૦૨૩
સમગ્ર દેશ ભરમાં આજે 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે જેને લઇ હાલોલ ટાઉન અને હાલોલ રૂરલ પોલીસ મથકે પણ 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે હાલોલ ટાઉન પોલીસ મથકે હાલોલ ટાઉન નાં પીએસઆઇ સેવાળે દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું જ્યારે હાલોલ રૂરલ પોલીસ મથકે હાલોલ રૂરલ પોલીસ નાં પીએસઆઇ રાઠોડ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે તમામ પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહી 77માં સ્વતંત્રતા દિવસની ઉજવણી આન બાન શાનથી રંગે ચંગે કરવામાં આવી હતી.
Kayda Katha || Gopal Italiya || Vatsalya News || Mar 19, 2020
- Video Not Found!!
- Error Code : 403
- Message : The request cannot be completed because you have exceeded your quota.