GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારામાં બિમારીથી પરિણીતાનું મોત નિપજ્યું

TANKARA:ટંકારામાં બિમારીથી પરિણીતાનું મોત નિપજ્યું

 

 

મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા શિતળામાની ધાર પાસે ભાવેશભાઈ ચંદુભાઈ અઘેરાની વાડીએ રહેતા સંગીતાબેન પ્યારસીંગ મેહડા ઉ.વ‌.૨૩વાળા છેલ્લા ત્રણ ચાર દિવસથી બીમાર હોય જેથી બીમારીના કારણે સંગીતાબેન નામની મહિલાનું મોત નિપજ્યું હતું. પરણીતાનો લગ્નગાળો ત્રણ વર્ષનો હોય તેમજ એક સંતાન બે મહિનાનુ છે. આ બનાવ અંગે ટંકારા પોલીસે મૃત્યુ અંગે નોંધ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!