GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA
TANKARA:ટંકારાના જબલપુર ગામ નજીકથી યુવક વિદેશી દારૂના ચપલા સાથે ઝડપાયો
TANKARA:ટંકારાના જબલપુર ગામ નજીકથી યુવક વિદેશી દારૂના ચપલા સાથે ઝડપાયો
ટંકારા પોલીસ મથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન જબલપુર ગામના પાટીયા પાસે શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સ પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની લંડન પ્રાઇડ વ્હિસ્કીની ૧૮૦એમએલવાળી નાની બોટલ નંગ-૦૭ કિ.રૂ.૯૮૦/- હોવાનું સામે આવતા તુરંત આરોપી શૈલેષભાઇ મનસુખભાઇ કાસુન્દ્રા ઉવ.૩૬ રહે.ટંકારાવાળાની ધરપકડ કરી તેની વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.