GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD- હળવદના પલાસણ ગામે આઘેડની હત્યા કરનાર આરોપી ઝડપાયો 

HALVAD- હળવદના પલાસણ ગામે આઘેડ ની હત્યા કરનાર આરોપી ઝડપાયો

 

 

હળવદના પલાસણમાં આધેડની પથ્થરના ઘા ઝીકીને હત્યા કરનાર આરોપીને પોલીસે પકડી લઈ તેની સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના પલાસણ ગામની સીમમાં તરશીભાઈ નાગજીભાઈ વિઠલાપરા ઉ.વ.45 રહે.પલાસણની કોઈ કારણોસર ઝાલાભાઈ રામાભાઈ મુધવા ઉ.વ.47 રહે. પલાસણવાળાએ માથાના ભાગે પથ્થરના ઘા મારીને હત્યા નિપજાવી હતી. પોલીસે આ આરોપીને ઝડપી લઈ તેની સામે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!