GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીની આયુષ હોસ્પિટલમાં બાળકીનું હાઈડ્રોસેફેલસ મગજમાં પાણીનો ભરાવું નું સફળતાપૂર્વક ઓપરેશન કરાયું

MORBI મોરબીની આયુષ હોસ્પિટલમાં બાળકીનું હાઈડ્રોસેફેલસ મગજમાં પાણીનો ભરાવું નું સફળતાપૂર્વક ઓપરેશન કરાયું

 

 

મોરબી જિલ્લામાં એક માત્ર ન્યૂરો સર્જરી ( મગજ, મણકા ના વિભાગ) જેવા સુપર સ્પેશિયાલીટી વિભાગ માં મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ, માત્ર 6 મહિનાની બાળકીનું Hydrocephalus (મગજમાં પાણીનો ભરાવું) નું ઓપરેશન કરાયું.

મોરબી જિલ્લાની નાની બાળકી લક્ષ્મી ને મગજમાં પાણી નો ભરાવો થતો હતો, માથાની સાઈજ વધી ગઈ હતી તેમની ભાન અવસ્થા ખોરવાઈ હતી. અને બાળકી તકલીફમાં મુકાઇ હતી. ત્યાર બાદ આયુષ હોસ્પિટલ ખાતે ડૉ. પ્રતિક પટેલ સાહેબ દ્વારા આમનું જેમાં મગજમાં નળી મૂકી VP Shunt Surgery નામનું ઓપરેશન કરવામાં આવ્યું. મગજમાં પાણી ભરાવું આટલે કે Hydrocephalus ( હાઈડ્રોસેફેલસ ) જેમાં મગજના પોલાણ માં પાણી નો ભરાવો થાય છે અને મગજની તથા માથાની સાઈજ વધતી જાય છે. જેના માટે આયુષ હોસ્પિટલ ખાતે ન્યૂરો સર્જરી વિભાગ હેઠળ ડૉ. પ્રતિક પટેલ સાહેબ દ્વારા વિપિ શન્ટ (વિન્ટ્રિકલ-પેરિટોનિયલ શન્ટ સર્જરી) નામની સર્જરી કરવામાં આવે છે. અને મોરબી જિલ્લામાં એક માત્ર ફુલ ટાઈમ ન્યૂરો સર્જન આયુષ હોસ્પિટલ ખાતે સેવા આપે છે.

Back to top button
error: Content is protected !!